Skip to main content
Settings Settings for Dark

ગુજરાત: ૧ જુનથી 21મી જૂન સુધી યોગ કેમ્પેઇન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 21 જૂનના રોજ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર ગુજરાતમાં ઓનલાઇન ઉજવણી કરવામાં આવશે.  ત્યારે યોગ બોર્ડ દ્વારા યોગની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આગામી ૧ જુનથી 21મી  જૂન સુધી યોગ કેમ્પેઇન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.  સમગ્ર રાજ્યમાં લોકો સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તેવા ઉદ્દેશ સાથે આવતીકાલથી બાયસેગના માધ્યમથી  'કોરોનાને આપીએ માત,  યોગ મય બને ગુજરાત' અભિયાન થકી યોગ સાધનાનુ નિ:શુલ્ક જ્ઞાન લોકોને ઘરે બેઠા આપવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply