ગુજરાત ATSએ નકલી નોટોના કેસમાં આરોપીની કરી ધરપકડ
Live TV
-
ગુજરાત એટીએસને નકલી નોટો કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં મહત્વની સફળતા મળી છે. આરોપી કમલેશ પરમાર છેલ્લાં ત્રણ વર્ષથી રુપિયા 11 લાખની નકલી નોટના કેસમાં નાસતો ફરતો હતો.
ગુજરાત એટીએસને નકલી નોટો કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં મહત્વની સફળતા મળી છે. આરોપી કમલેશ પરમાર છેલ્લાં ત્રણ વર્ષથી રુપિયા 11 લાખની નકલી નોટના કેસમાં નાસતો ફરતો હતો. તેને નાણાંની જરુરિયાત હોવાથી તેણે રુપિયા બે હજારની નકલી નોટો છાપીને મોટાપ્રમાણમાં બજારમાં ફરતી કરી હતી.. પોલીસને બાતમી મળી હતી કે તે સાબરકાંઠાના ઘડી ગામે આવ્યોછે. જેના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો...