Skip to main content
Settings Settings for Dark

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 10 વર્ષથી યોજાતી મેરેથોનનો ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • મંત્રી હર્ષ સંઘવી પણ 5 કિલોમીટરની દોડમાં સહભાગી થયાં હતાં.

    વડોદરામાં છેલ્લાં 10 વર્ષથી યોજાતી MG વડોદરા મેરેથોન દોડનો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વહેલી સવારે યોજાયેલી આ દોડમાં શહેરભરના 92 હજારથી વધારે દોડવીરોએ ભાગ લીધો હતો. આ મેરેથોનમાં 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની કેટેગરીમાં દોડવીરોએ દોડ લગાવી હતી. દોડવીરોનો ઉત્સાહ વઘારવા માટે રાજ્યના ગૃહ, રમતગમત, સાંસ્કૃતિક અને યુવા બાબતોના મંત્રી હર્ષ સંઘવી પણ 5 કિલોમીટરની દોડમાં સહભાગી થયાં હતાં અને દોડવીરોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પાંચ કિલોમીટરની દોડને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply