Skip to main content
Settings Settings for Dark

ચૂંટણીને લઇને વડોદરાના સંવેદનશીલ વિસ્તારોની લેવામાં આવી મુલાકાત

Live TV

X
  • વડોદરામાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ તથા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે શહેરના સંવેદનશિલ વિસ્તારો અને મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું.

    લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતમાં પણ આચારસંહિતાનું પાલન કરાવવા ચૂંટણી સજ્જ છે.વડોદરામાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ તથા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે શહેરના સંવેદનશિલ વિસ્તારો અને મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે 5 શહેરી વિધાનસભા વિસ્તારો માટે અને 5 ગ્રામ્ય વિધાનસભા વિસ્તારો માટે 2 નોડલ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની મુખ્ય નોડેલ અધિકારી તરીકે નિમણૂક કરી છે. જિલ્લા તંત્રે ખાનગી મિલ્કતો પરથી રાજકીય પ્રચાર સાહિત્ય, લખાણો, પોસ્ટર, બેનર્સ તથા અન્ય સામગ્રીને હટાવવાની ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરે લોકોને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા અપીલ કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply