Skip to main content
Settings Settings for Dark

જસદણ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠક

Live TV

X
  • રાજકોટ –ભારતના ચૂંટણી પંચ તરફથી ૨૨-૧૧-૨૦૧૮ ના રોજ ૭૨- જસદણ વિધાન સભા મતદાર વિભાગની પેટા ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવી

    રાજકોટ –ભારતના ચૂંટણી પંચ તરફથી ૨૨-૧૧-૨૦૧૮ ના રોજ ૭૨- જસદણ વિધાન સભા મતદાર વિભાગની પેટા ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર આ પેટા ચૂંટણી આગામી તા. ૨૦-૧૨-૨૦૧૮ ના રોજ યોજવામાં આવશે. આ જાહેરાત થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે જેનો અમલ થરૂ થઈ ગયો છે. આ પેટા ચૂંટણીની જાહેરાતના સંદર્ભમાં કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષની એક મીટીંગ તા. ૨૩/૧૧/૨૦૧૮ ના રોજ ૧૧-૧૫ કલાકે રાખવામાં આવી છે. માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રીને આ મીટીંગમાં ઉપસ્થિત રહેવા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રાજકોટ દ્વારા જણાવાયું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply