જાણો, રાજયના ક્યાં વિસ્તારમાં કેટલો વરસ્યો વરસાદ
Live TV
-
રાજયમાં ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં હાલ સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં સૌથી વધારે વરસાદ 6 ઇંચ કરવા વધુ વરસ્યો. તો બારડોલીમાં 136 મિમી વરસાદ વરસ્યો હતો.
રાજયમાં ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં હાલ સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં સૌથી વધારે વરસાદ 6 ઇંચ કરવા વધુ વરસ્યો. તો બારડોલીમાં 136 મિમી વરસાદ વરસ્યો હતો. તો રાજયમાં સિઝનનો 12.31 ટકા વરસાદ વરસ્યો છે. રાજયના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના પીઠવડી ગામે મેઘરાજા મહેરબાન ગામના નાળા ચેકડેમો છલોછલ ભરાયા હતા. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
