Skip to main content
Settings Settings for Dark

જામનગરઃ જલારામ સેવા ટ્ર્સ્ટ દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્તા કરાઈ

Live TV

X
  • જામનગરમાં જલારામ સેવા ટ્રસ્ટ અને લોહાણા મહાજન દ્વારા તાઉ'તે વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે ખિચડી, શાક, રોટલા, રોટલીનું તૈયાર ભોજન પહોંચાડવાની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

    જામનગરમાં જલારામ સેવા ટ્રસ્ટ અને લોહાણા મહાજન દ્વારા તાઉ'તે વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે ખિચડી, શાક, રોટલા, રોટલીનું તૈયાર ભોજન પહોંચાડવાની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેટલી શાળામાં અસરગ્રસ્તોને સ્થળાંતર કરાવીને આશરો આપવામાં આવ્યો છે તેમના માટે ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા અત્યારસુધીમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્તોને ભોજન અને ટિફિન પહોંચાડવામાં આવ્યા છે. આ સેવાયજ્ઞમાં લોહાણા મહાજન પદાધિકારીઓ અને કાર્યકર્તાએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply