Skip to main content
Settings Settings for Dark

ડાંગ :કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • ગુજરાતમાં આવેલ ડાંગ જિલ્લામાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે  કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પર્યાવરણની જાળવણી બાબતે જાગૃતતા વધારવાનો હતો.
    દેશની પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સૌથી નજીકનો સંબંધ ખેડૂતનો જ છે અને આથી તેમને વધારે પોત્સાહન આપવામાં આવેતો ખેતીકામ માં વધારે વેગ આવે.
    આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હર્ષદ પ્રજાપતિ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા પર્યાવરણનું આપણાં જીવનમાં મહત્વ સમજાવીને ખેડૂતોને પર્યાવરણની જાળવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
    કૃષિ વિજ્ઞાન કેન્દ્રના  બી.એમ.વહૂનીયા, દ્વારા ખેડૂતોને તેમના રોંજીંદા જીવનમાં થોડાક ફેરફાર  કરીને આપણે પર્યાવરણનું વધુ સારૂ જતન કરવા માટેના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ કિસાન ગોષ્ઠી માં ડાંગ જીલ્લાના  આશરે ૨૩ જેટલા ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply