દુધ તથા સેવા સહકારી મંડળીઓનો સેમિનાર યોજાયો, નાયબ મુખ્યમંત્રીએ આપી હાજરી
Live TV
-
મહેસાણા જિલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લાની દુધ સહકારી તથા સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો સેમિનાર જિલ્લા સહકારી સંઘ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષપદે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા જિલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લાની દુધ સહકારી તથા સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો સેમિનાર જિલ્લા સહકારી સંઘ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષપદે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિન ભાઇ પટેલે જણાવ્યુ હતુ ક્રે પ્રથમવાર ભારત સરકાર તથા ગુજરાત સરકારે 3500 કરોડની મગફળીનું નુકશાન વેઠીને પણ ખેડુતોના હિતમા ખરીદી કરેલ છે. મહેસાણા જિલ્લો સહકારી ક્ષેત્રે અગ્રેસર છે અને પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ પ્રસંગે વિજાપુરના ચેરમેન રમણ ભાઇ પટેલ, કડીના ચેરમેન વિનોદ ભાઇ પટેલ તથા દુધ સાગર ડેરીના ચેરમેન વિપુલ ભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.