Skip to main content
Settings Settings for Dark

દૂરદર્શનમાં કામ કરતી મહિલાઓએ કરી મહિલા દિવસની ઉજવણી

Live TV

X
  • દૂરદર્શન ખાતે મહિલા દિવસની ખાસ ઉજવણી કરાઈ, જેમાં દૂરદર્શનના ન્યૂઝ, પ્રોગ્રામ, આઈટી અને વહીવટી વિભાગમાં કામ કરતી મહિલાઓ જોડાઈ હતી.

    અમદાવાદ દૂરદર્શનમાં કામ કરી મહિલાઓએ પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. દૂરદર્શનના તમામ વિભાગોમાં કામ કરતી મહિલાઓએ આ વિશેષ દિવસ હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો. દૂરદર્શનના તમામ વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીઓએ એક ગૃપ ફોટો પડાવી મહિલા દિવસની યાદગાર ક્ષણ કેમેરામાં કેદ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply