Skip to main content
Settings Settings for Dark

વિશ્વ કિડની દિવસની કિડની ઈન્સ્ટિટયૂટ દ્વારા વિશેષ ઉજવણી

Live TV

X
  • કિડની દિવસ નિમિત્તે શહેરના ઈન્કમ ટેક્સ ચાર રસ્તા પાસેથી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને વંદન કરી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

    ગઈકાલે વિશ્વ કિડની દિવસના ઉપક્રમે અમદાવાદના સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલા કિડની ઈન્સ્ટિટયૂટ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. કિડની દિવસ નિમિત્તે શહેરના ઈન્કમ ટેક્સ ચાર રસ્તા પાસેથી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને વંદન કરી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેલીનો પ્રારંભ શહેર મેયર ગૌતમ શાહ તેમજ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કરાવ્યો હતો. રેલીમાં કીડની દર્દીના કલ્યાણ યાત્રાના ટેબ્લો સાથે ડોક્ટર્સ, નર્સ તથા નર્સિંગના વિદ્યાર્થીઓ અને અગ્રણી મહાનુભાવો પણ જોડાયા હતા. કિડની દિવસ અંગેના કાર્યક્રમ અંગે ડૉક્ટર પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે, કિડની દિવસની ઉજવણી સાથે જાગૃતિ કાર્યક્રમો થકી લોકોમાં કિડની રોગ અંગે જાગૃતતા ફેલાવવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
apply