Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકા:દ્વારકા એસઓજી દ્વારા ગાંજાનું વાવેતર કરતા આરોપીની ધરપકડ કરાઈ

Live TV

X
  • રાજ્યમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે અને બીજા ફંગસના રોગો પણ સામે આવી રહ્યા છે; ત્યારે લોકોને સારા કરવા અને રોગચાળો વધારે ના ફેલાય તેમાટે  ડોક્ટર અને સ્વાથ્યકર્મીઓ પોતાની ફરજો બજાવી રહ્યા છે એવા એવા સમયમાં ગુજરાત પોલીસ  પણ અવારનવાર અપરાધ કરવાવાળા અપરાધીઓને પકડવા સજ્જ બની રહી છે.
    દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ને પણ એક સફળતા મળી છે તેમના દ્વારા જાણીતા યાત્રાધામ દ્વારકામાંથી એસઓજી પોલીસની ટીમે ગાંજાનું વાવેતર કરતા આરોપીઓ ને  ઝડપી પડ્યા છે.બાતમીના આધારે શહેરના રામદેવપીર મંદિર પાસેના એક આશ્રમના રહેણાંક મકાનમાં રેડ પાડી હતી.જે દરમિયાન 43 લીલા ગાંજાના છોડ 5 કિલો સૂકો ગાંજો સહિત કુલ 6 લાખ 20 હજારથી વધુ મુદ્દામાલ સાથે બાલુભા નામના 70 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો હતો અને પછી આગળની કાર્યવાહી હાથધરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply