Skip to main content
Settings Settings for Dark

નાના સ્ટેમ્પથી થતી મુશ્કેલીઓ નિવારવા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય

Live TV

X
  • ત્રણ મહિના ચાલુ રહેશે નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સામાન્ય માનવીઓ નાગરિકોને નાના સ્ટેમ્પથી થતી મુશ્કેલીઓ નિવારવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ રાજ્યમાં રૂપિયા પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ વધુ ત્રણ મહિના એટલે કે પહેલી ઓકટોબરથી તા. 31 ડિસેમ્બર-ર૦૧૯ સુધી ચાલુ રાખવામાં આવશે.

    આ ઉપરાંત જયારે રાજ્યમાં રૂપિયા પ૦૦થી વધુની રકમના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનો ફિઝીકલ ઉપયોગ તારીખ પહેલી ઓકટોબર-ર૦૧૯થી બંધ કરીને ડિજીટલ સ્ટેમ્પીંગ સુવિધાનો ઉપયોગ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-03-2025 Max Temp : °C Min Temp : °C
apply