પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા ટ્રેનો કરાઈ રદ
Live TV
-
પશ્ચિમ રેલ્વે વિભાગે કેટલીક ટ્રેનો કરી રદ
પશ્ચિમ રેલ્વે વિભાગ અમદાવાદ દ્વારા કેટલીક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં નીચે મુજબની ટ્રેનોનો સમાવેશ થાય છે.
1. 10.05.2025 ની ટ્રેનની સંખ્યા 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ સ્પેશિયલ
2. 09.05.2025 ની ટ્રેનની સંખ્યા 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રૈપિડ રેલ
3. 10.05.2025 ની ટ્રેનની સંખ્યા 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રૈપિડ રેલ
4. 09.05.2025ની ટ્રેનની સંખ્યા 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
5. 10.05.2025 ની ટ્રેનની સંખ્યા 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ