Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં આપી હાજરી

Live TV

X
  • રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ,પૂર્વ નાયબ પ્રધાનમંત્રી ,લાલકૃષ્ણ અડવાણી , પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હાજર રહ્યા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવ્યા હતા.  પ્રધાનમંત્રીએ વલસાડ , જૂનાગઢ અને ગાંધીનગરમાં , વિકાસ કામોનું ,લોકાર્પણ કર્યું હતું.  દિલ્હી પરત ફરતા પહેલાં રાત્રે ગાંધીનગરમાં , રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપી હતી.  બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અદ્યક્ષ અમિત શાહ ,પૂર્વ નાયબ પ્રધાનમંત્રી ,લાલકૃષ્ણ અડવાણી , પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ બેઠક ખૂબ જ ટૂંકી ચાલી હતી.  ત્યારબાદ રાજભવન ખાતે જ ભોજન સમારંભ યોજાયો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2024 Max Temp : °C Min Temp : °C
apply