Skip to main content
Settings Settings for Dark

ભાજપની એક્તાયાત્રાનો આજથી બીજો તબક્કો

Live TV

X
  • રાજ્યવ્યાપી એક્તા યાત્રાના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થશે.આજે 15 નવેમ્બરથી બીજા તબક્કાની યાત્રાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રારંભ કરાવશે.અમદાવાદ જિલ્લાના અસલાલીમાં મુખ્યમંત્રી સવારે 9.30 કલાકે રેલીને લીલી ઝંડી આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહેસાણા જિલ્લાના ફ્લૂ ગામથી એક્તા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે.અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ જીવનીથી સૌ કૌઈ માહિતગાર થઈ શકે તે માટે આ યાત્રાનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગામે ગામ એક્તા યાત્રા ફરે છે અને સરદાર પટેલના જીવનનો પરિચય કરાવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply