Skip to main content
Settings Settings for Dark

ભારતની 7 દિવસમાં આજે ગુજરાતની મુલાકાતે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો

Live TV

X
  • ભારતની 7 દિવસની મુલાકાતે આવેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો આજે સવારે સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા, અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

    ભારતની 7 દિવસની મુલાકાતે આવેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો આજે સવારે સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા, અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે ગયા હતા. ગાંધીનગરથી પરત ફરીને બપોરે તેઓ આઈઆઈએમ ખાતે વક્તવ્ય આપશે. દરમિયાન ગઈકાલે તેમણે આગ્રાના તાજમહેલની મુલાકાત લીધી હતી. તેમણે વિઝિટર્સ બુકમાં લખ્યું હતું, કે તાજમહેલ એ દુનિયાની સૌથી સુંદર જગ્યામાંથી એક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply