Skip to main content
Settings Settings for Dark

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા IIT: બ્લેન્ડેડ મોડ ઑફ ટીચીંગ એન્ડ લર્નિગ પર 2 દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

Live TV

X
  • ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા IIT દ્વારા બ્લેન્ડેડ મોડ ઑફ  ટીચીંગ એન્ડ લર્નિગ પસ્પ્રૈક્ટિવ પર 2 દિવસીય રાષ્ટ્રીય સેમિનારનુ આયોજન કરાયું હતુ.  UGC દ્વારા કોન્સેપ્ટ નોટનો ડ્રાફ્ટ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો..જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાના દરેક કોર્સનો 40 % અભ્યાસક્રમ ઓનલાઈન તથા 60 ટકા અભ્યાસક્રમ ઓફલાઈન પૂર્ણ કરવાનું નક્કી થયું. તો આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતીમાં યોજાયેલ આ સેમિનારમાં 12 રાજ્યોના 60થી વધુ તજજ્ઞોએ ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply