ભાવનગરના ભૂતિયા ગામના આર્મી જવાનનું અકસ્માતમાં મોત
Live TV
-
પાલીતાણા તાલુકાના ભૂતિયા ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાન પ્રકાશ ધંધુકિયાનું ધરમપુર નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ છે. આ આર્મી જવાન રજા ગાળવા આવેલ હતા તે દરમિયાન અકસ્માત સર્જાતા તેમનું મોત થયુ હતું. આજે તેમના વતનમાં આર્મીના નિયમો મુજબ અંતિમવિધિ કરવામાં આવશે.
