Skip to main content
Settings Settings for Dark

મહિસાગરમાં પાનમ ડેમ નજીકના જંગલ વિસ્તારમાં દેખાયો વાઘ

Live TV

X
  • મહીસાગરમાં પાનમ ડેમ નજીક આવેલા જંગલ વિસ્તારમાં એક વાઘ ફરતો જોવા મળ્યો હતો. જેની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. ઘટનાની જાણ બાદ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

    નોંધનિય છે કે, લુણાવાડા તાલુકાની, ગુગલિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા, મહેશભાઈ મહેરાએ સ્કૂલેથી પાછાં ફરતી વખતે સાંજે પાંચથી છ વાગ્યાના ગાળામાં વાઘને પાનમડેમ વિસ્તારમાં ફરતો જોયો હતો. તેમણે તેમના મોબાઇલના કેમેરામાં વાઘના ફોટા પાડીને  આ અંગેની જાણ વનવિભાગને કરી હતી. વનવિભાગની ટીમે નાઇટ વિઝન કેમેરા ગોઠવીને  સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply