Skip to main content
Settings Settings for Dark

મહેસાણા: ડે. સીએમ નીતિન પટેલે ઓક્સિજન પ્લાન્ટ, ICU અને એમ્બ્યુલન્સની સેવાનું લોકાર્પણ કર્યું

Live TV

X
  • મહેસાણા સ્થિત સાંકરચંદ પટેલ યુનિવર્સિટી અને નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા આજે ઓક્સિજન પ્લાન્ટ, આઈસીયુ અને એમ્બ્યુલન્સનો વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

    મહેસાણા સ્થિત સાંકરચંદ પટેલ યુનિવર્સિટી અને નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા આજે ઓક્સિજન પ્લાન્ટ, આઈસીયુ અને એમ્બ્યુલન્સનો વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે વીડિયો કોન્ફરન્સીંગથી હાજરી આપી હતી અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ કપરાકાળમાં સામાજિક સેવાઓના માધ્યમથી લડત સારી આપી શકાય છે અને જેથી આ પ્રકારના કાર્યો સરાહનીય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply