Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે એન્જિમેક ટ્રેડ-શો 2021નો કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • ગાંધીનગર ખાતે ઈજનેરી માલસામાન માટેના વેપારમેળા-એન્જિમેક ટ્રેડ-શો 2021નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. 5 ડિસેમ્બર સુધી ચાલનારા આ વેપાર મેળામાં ભારતના અગ્રણી મશીનરી ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે. ઓટોમેશન, રોબોટિક્સ, લેઝર મેટલ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને મશીન ટૂલ્સ જેવા ક્ષેત્રની નવીનત્તમ તકનીક અને મશીનરી અહી રજૂ થઈ છે. આ ટ્રેડ-શોમાં યુ.એસ.એ, તાઇવાન, ઇટલી, સ્પેન, જર્મની, જાપાન, યુ.કે; સિંગાપોરથી પણ કંપનીઓ ગુજરાતમાં ધંધો કરવા માટે આવી છે. ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સ્ટોલની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ મુલાકાત લીધી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ગુજરાતની લોકલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીને અપડેટ કરવામાં આ વેપાર મેળો ઉપયોગી સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply