મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતમાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત તમામ કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહેશે.આજની બેઠકમાં રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારનો લઈ કોઈ મોટી જાહેરાત થવાની સંભાવના છે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતમાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે.જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત તમામ કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહેશે.આજની બેઠકમાં રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારનો લઈ કોઈ મોટી જાહેરાત થવાની સંભાવના છે.તો અન્ય પણ કેટલાક મુદ્દે વિસ્તૃત ચર્ચા થશે.જેમાં રાજ્યના લોકો માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની સંભાવના છે.
