Skip to main content
Settings Settings for Dark

રાજકોટના ગાયક ફારૂક શેખે લોકડાઉનમાં કામ ન મળતા પેસેન્જર ઓટો રીક્ષાનો ધંધો શરૂ કર્યો

Live TV

X
  • કોરોના મહામારીને કારણે અનેક લોકોના  ધંધા- રોજગાર પર માઠી અસર પડી છે. જોકે આવી વિકટ પરિસ્થિતિમાં હિંમતભેર સામનો કરી લોકો આવકના અન્ય સ્ત્રોતો ઊભા કરી રોજગાર મેળવી રહ્યાં છે. રાજકોટ શહેરના ગાયક ફારૂક શેખને પણ લોકડાઉનમાં કામ ન મળતા આર્થિક તંગી અનુભવી રહ્યાં હતા.પરંતુ કપરા કાળમાં  હિંમત ન હારતા ફારુખ શેખે ઓટો રીક્ષા ભાડે રાખી પેસેન્જર રીક્ષાનો ધંધો શરૂ કર્યો છે. રીક્ષાના ભાડા પેટે દરરોજ 150 રૂપિયા ચૂકવતા, તેની સામે રોજના 500 રૂપિયાની આવક થાય છે. અકસ્માતમાં ડાબા હાથની આંગળીઓ કપાઇ જવા છતાં, માત્ર એક જ આંગળીને આધારે પણ તેઓ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવી રહ્યા છે.અને અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply