Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ રોકવા તંત્ર એક્શનમાં

Live TV

X
  • રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે , જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં જિલ્લા બહારથી આવતા લોકો દ્વારા સંક્રમણનો ફેલાવો ના થાય તે હેતુસર ,, જિલ્લા વહીવટી તંત્ર , અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ,, એસ.ટી. બસ મથક , અને હવાઈ મથકે આવતા પ્રવાસીઓનું , દિવસ રાત કોરોના સંબંધિત સ્ક્રીનીંગ થઇ રહ્યું છે.

    રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે , જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં જિલ્લા બહારથી આવતા લોકો દ્વારા સંક્રમણનો ફેલાવો ના થાય તે હેતુસર ,, જિલ્લા વહીવટી તંત્ર , અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ,, એસ.ટી. બસ મથક , અને હવાઈ મથકે આવતા પ્રવાસીઓનું , દિવસ રાત કોરોના સંબંધિત સ્ક્રીનીંગ થઇ રહ્યું છે.

    રાજકોટના એરપોર્ટ ખાતે ફલાઇટમાંથી આવતા યાત્રિકોનું , સ્ક્રિનિંગ કરીને , તેમના માલ સામાનને સેનિટાઇઝ કરવામાં આવે છે. આગંતુક પ્રવાસીઓ પણ , વ્યવસ્થાને સમર્થન આપીને , સહકાર આપી રહ્યા છે. બસ મથકે પણ આવી સ્ક્રિનિંગ કામગારી , સતત થતી રહે છે. પ્રવાસીઓએ આ વ્યવસ્થા અંગે , પોતાની પ્રતિક્રીયા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply