Skip to main content
Settings Settings for Dark

રાજયમાં સિઝનનો 11.02 ટકા વરસાદ નોંધાયો

Live TV

X
  • હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે સુરતના કામરેજમાં સૌથી વધુ સાડા 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો. તો નવસારીમાં સરેરાશ 2 ઈંચ વરસાદ પડ્યો હતો.

    અંદાજે એક સપ્તાહથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજયમાં સિઝનનો 11.02 ટકા વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે સુરતના કામરેજમાં સૌથી વધુ સાડા 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો. તો નવસારીમાં સરેરાશ 2 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યના 10 જેટલા તાલુકામાં ગત 24 કલાક દરમિયાન 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો અમદાવાદના સાણંદમાં અને રાજકોટના લોધીકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply