Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 138 નવા કેસ નોંધાયા

Live TV

X
  • રાજ્યમાં બુધવારે કોરોનાના 138 નવા કેસ નોંધાયા હતા. 487 દર્દીઓએ કોરોનાના માત આપી છે. જ્યારે 3 દર્દીઓના મોત નિપજ્યાં છે. જ્યારે કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 4 લાખ,  48  હજાર, 153 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ. આ સાથે દર્દીઓના સાજા થવાનો દર પણ વધી રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.20 ટકાએ પહોંચ્યો છે. કોરોના કેસ પર નજર કરીએ તો, અમદાવાદમાં 31 કેસ, સુરતમાં 31 કેસ,  જૂનાગઢમાં - 13, વડોદરામાં 16  રાજકોટમાં 8, જામનગરમાં 4, ગીર સોમનાથ 4, તો ગાંધીનગરમાં 3 અને ભાવનગરમાં બે કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના 3  દર્દીઓના મૃત્યુ થયા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં બે કરોડ, 34 લાખ , 57 હજાર, 715 નાગરિકોને વેક્સીન આપવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply