Skip to main content
Settings Settings for Dark

સેલવાસના બાળકો પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયા કાર્યક્રમનો હિસ્સો બન્યા

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશના સેલવાસથી ૫૦ કિલોમીટર દૂરના સરહદી અને ડુંગરાળ ગામ, ચીસદા ચીખલ પાડા ગામના બાળકોએ રમતા રમતા, કામ કરતા કરતા, ઘર આંગણે કોઈપણ આર્થિક ખર્ચ વિના ફિટનેસ કેળવી પ્રધાનમંત્રીના 'ફિટ ઇન્ડિયા કાર્યક્રમ'માં પોતાની ભાગીદારી નોંધાવે છે. ફૂટબોલ, ઘરનું ખેતીકામ, આમલી પીપળીની રમત, વડવાઈના ઝુલા અને સ્વિમિંગ જેવી રમતોને દૈનિક જીવનનો ક્રમ બનાવી પોતાની શારીરિક સજ્જજતા વધારી રહ્યા છે. આમ આદિવાસી બાળકો રમતાં રમતાં અને કામ કરતા કરતા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રધાનમંત્રીના 'ફિટ ઇન્ડિયા'ના મિશનમાં કુદરતી વાતાવરણમાં પોતાની ભાગીદારી નોંધાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply