Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા,અમદાવાદમાં 280 કેસ

Live TV

X
  • રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા 7797 પર પહોંચી

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 7797 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 2091 લોકો સાજા થયા છે. રાજ્યમાં કુલ મોતનો આંકડો 472 પર પહોંચ્યો છે.અમદાવાદમાં નવા 280 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેલ 5540 થયા છે. વડોદરામાં 28, ભાવનગરમાં 10, જામનગરમાં 7 અરવલ્લીમાં 4 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply