Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 1 લાખ મેટ્રીક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત

Live TV

X
  • ગુજરાતના ખેડૂતો પાસેથી વધારાની એક લાખ મેટ્રીક ટન મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે હવે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.

    સોમવાર એટલે કે 5 થી 9મી માર્ચ સુધી રાજ્યના 111 ખરીદ કેન્દ્ર પરથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્યના 22 જિલ્લામાં મગફળીની ખરીદી માટે વિશેષ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનારા 36,480 ખેડૂતોને લાભ મળશે તથા ખરીદીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન આચરાય તે માટે વીડીયોગ્રાફી પણ કરાશે. આ સાથે જ 12મી માર્ચથી મગફળીની સાથે સાથે તુવેર દાળની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. તુવેરદાળની ખરીદી માટે 40 કેન્દ્ર ઉભા કરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply