Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

Live TV

X
  • દિવાળીની રજાઓ બાદ આજે લાભ પાંચમથી વિધિવત રીતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.

    દિવાળીની રજાઓ બાદ આજે લાભ પાંચમથી વિધિવત રીતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.મગફળી ખરીદી પ્રક્રિયા અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત અત્યાર સુધી મોટી સંખ્યામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.ત્યારે રાજ્યના કુલ 122 કેન્દ્ર પરથી મગફળીની ખરીદી પ્રક્રિયા હાથ ધરાઈ છે.સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે માગ કરી હતી.આ માગને રાજ્ય સરકારે સ્વીકારી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply