Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો આજે અંતિમ દિવસ

Live TV

X
  • લોકસભાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પંચમહાલ લોકસભા માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, કુલ 10 ઉમેદવારો માંથી 2 ઉમેદવારો એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા હવે ચૂંટણી મેદાનમાં કુલ 8 ઉમેદવારો વચ્ચે જંગ રહ્યો છે. 

    8 માંથી 4 અપક્ષ ઉમેદવારો મેદાને :

    ભાજપ અને કોંગ્રેસ બે જ મોટા રાજકીય પક્ષો વચ્ચે સીધી જંગ ખેલાશે, અને આમજન મત પાર્ટી અને ધનવાન ભારત પાર્ટી જેવા અમાન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં હજુ ઉભા રહેલ છે, અને આઠ માંથી 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે, સમગ્ર મામલે ભાજપે એડીચોટીનું જોર લગાવી અપક્ષો ને ફોર્મ પરત ખેંચવા મનામણાંના પ્રયાસો કર્યાં હતા છતાં બે જ ઉમેદવાર પોતાનું ફોર્મ ખેંચે એ બાબતે સફળ રહ્યા અને માત્ર બસપા ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી મેદાન છોડ્યું હતુ. ભાજપ તરફથી રાજપાલસિંહ જાદવ જ્યારે કોંગ્રેસ તરફ થી ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે સીધી જંગ હવે દેખાઈ રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply