Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ કમાટીબાગમાં વડોદરાના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને મતદાન જાગૃતિ પાઠવ્યો સંદેશો

Live TV

X
  • વડોદરાઃ કમાટીબાગમાં વડોદરાના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને મતદાન જાગૃતિ પાઠવ્યો સંદેશો

    વડોદરા મ.ન.પા.અને વડોદરાની ટીમ સ્વીપ દ્વારા કમાટીબાગમાં વડોદરાના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. જેમાં કલાકારો દ્વારા  ભવાઈ,નાટક,ગરબા  સહિતના 12 સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મ્યુનિ.કમિશનર, હસમુખ પ્રજાપતિ, સયાજીગંજના મદદનીશ ચૂંટણી અધિકારી નિહારિકા, સ્વિપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોષી,કલાકારો, માર્ગદર્શકો,રમતગમત અધિકારી કેતુલ મહેરીયા સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કલાકારોએ  મતદાન કરવા અને કરાવવા તેમજ લોકશાહીને મજબૂત કરવાના શપથ લીધા  હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply