Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં કરજણ તાલુકાના ઉરદ ગામમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ નહીં

Live TV

X
  • એક તરફ રાજ્યના તમામ જિલ્લાઓ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. તો બીજી તરફ વડોદરા જિલ્લામાં કરજણ તાલુકાના ઉરદ ગામમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. માત્ર 1 હજારની વસતી ધરાવતા આ ગામના લોકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાનને સાર્થક કર્યું છે. તો આ ગામને કોરોનામુક્ત રાખવામાં શિક્ષકો, આશાવર્કર્સ અને આંગણવાડીમાં કામ કરતા કર્મચારીઓનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સાથે જ ગામની પ્રાથમિક શાળામાં સામુહિક કોવિડ કેર સેન્ટર પર શરૂ કરવામાં આવ્યું છે. ગામમાં અત્યાર સુધી 135 રેપિટ એન્ટિજન અને 30 RT-PCR સહિત 165 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ એક પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયો નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply