Skip to main content
Settings Settings for Dark

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહેસાણામાં કોરોના સ્થિતિ જાણવા મુલાકાત લીધી

Live TV

X
  • શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહેસાણા જિલ્લાના કડી અને જોટાણાના તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોના કોવિડ સેન્ટર્સની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રીએ કડી તાલુકામાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોને મળતી સારવાર અંગે માહિતી મેળવી, દાખલ દર્દીઓની રજૂઆતો સાંભળી હતી. તો શિક્ષણમંત્રીએ કોરોના અંગે સારવાર, સુવિધા અને સમસ્યા અંગે જિલ્લા તંત્ર અને અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જરૂરી કાર્યવાહી માટે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply