વહીવટી પ્રશ્નો, મહેસૂલી બાબતો, અછતગ્રસ્ત સંદર્ભે ચર્ચા કરાઇ
Live TV
-
ગાંધીનગર ખાતે મહેસૂલી સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને કલેકટરની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ જીલ્લાના કલેકટરોએ રાજ્યના વહીવટી પ્રશ્નો, મહેસૂલી બાબતો અને અછતગ્રસ્ત વિસ્તારોની કામગીરી સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ પ્રસંગે રાજ્યના અછતગ્રસ્ત તાલુકાઓમાં ઘાસ, પાણી અને રોજગારીની વ્યવસ્થાની સમિક્ષા પણ કરવામાં આવી હતી
