Skip to main content
Settings Settings for Dark

વિજલપોરમાં SSVB કંપની સંચાલકો વિરૂધ પોલીસ ફરિયાદ

Live TV

X
  • દક્ષિણ ગુજરાતના નવસારીમાં આવેલ વિજલપોર શહેરમાં SSVB લિમીટેડ નામક કંપનીના સંચાલકોએ ઉંચા વ્યાજની લાલચ આપીને વ્યાજ સાથે મુદ્દલ પણ ન આપતા પોલીસ ફરિયાદ થઇ હતી. સમગ્ર દક્ષિણ ગુજરાતના 11 હજાર રોકાણકારોએ પોતાની પરસેવાની 18 કરોડ જેટલી મૂડી રોકી હતી જેને સંચાલકો દ્વારા છેલ્લા 1 વર્ષથી વ્યાજ તો દૂર મુદ્દલ પણ ન ચૂંકવાતા પોલીસ ફરીયાદ થતા સંચાલકો પકડમાં આવી ગયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply