શ્રી શ્રી રવિશંકરના હસ્તે ઇન્ટરનેશનલ એક્ષ્પો ખુલ્લો મુકાયો
Live TV
-
સુરતના સરસાણાં કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત ત્રિદીવસીય એનર્જી ઇન્ટરનેશનલ એક્ષ્પો કોન્કલેવને આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડરના શ્રી શ્રી રવિશંકરે ખુલ્લો મુક્યો હતો. આ એક્ષ્પોમાં વૈકલ્પિક ઉર્જાનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી કરી શકે તે માટેની નવી ટેકનોલોજીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ ફ્યુચર ડિમાન્ડને જોતા 300 ગીગાવોટ રીન્યુએબલ એનર્જી અંગે સરકારને શ્વેતપત્ર સુપરત કરવામાં આવશે
