Skip to main content
Settings Settings for Dark

શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્ટર અને ડીડીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાયા

Live TV

X
  • શિબિરમાં 12 કલેકટરો અને 8 જિલ્લા વિકાસ અધિકારીઓને શ્રેષ્ઠત્તમ પ્રદાન માટે પુરસ્કૃત કરાયા હતા.

    વડોદરામાં યોજાયેલી નવમી ચિંતન શિબિર સંપન્ન થઈ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત ગુડગવર્નન્સ, ઈ ગવર્નન્સ અને ઈઝ ઓફ ડુઈંગ બીઝનેશ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે. રાજ્યના 26 વિભાગો 33 જિલ્લાના 1700 માપદંડોનું સીએમ ડેશબોર્ડ દ્વારા સતત મુલ્યાંકન કરાયું છે. શિબિરમાં 12 કલેકટરો અને 8 જિલ્લા વિકાસ અધિકારીઓને શ્રેષ્ઠત્તમ પ્રદાન માટે પુરસ્કૃત કરાયા હતા. ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રીમંડળના સદસ્યો અને વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
apply