Skip to main content
Settings Settings for Dark

કચરાના ઢગલામાંથી બનાવ્યુ મ્યુઝીયમ ઓફ ટ્રીઝ, CMએ કર્યુ લોકાર્પણ

Live TV

X
  • ગુજરાતમાં પ્રથમ કચરના ઢગલામાંથી બગીચો બનાવવામાં આવ્યો - CM

    વેસ્ટમાંથી બેસ્ટના સુત્ર સાથે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગુજરાતમાં પ્રથમ કચરાના ઢગલામાંથી બનાવવામાં આવેલા મ્યુઝીયમ ઓફ ટ્રીઝ નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં અર્બન ફોરેસ્ટ નું લોકાર્પણ અને પી.પી.પી. ધોરણે રૂપિયા 35 કરોડના ખર્ચે લીક્વિડ સ્લજ કામગીરીનું ખાતમુહૂર્ત અને છાણી એસ.ટી.પી.માંથી આઇ.ઓ.સી.એલ.ને ટ્રીટેડ સુવેઝ સપ્લાય કરવા અંગેના એમ.ઓ.યુ. ના કાર્યક્રમો લેન્ડફીલ સાઇટ, વડસર જીઆઇડીસી રોડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગુજરાતમાં પ્રથમ કચરના ઢગલામાંથી બગીચો બનાવવામાં આવ્યો છે. જે ગુજરાત માટે નવી પહેલ છે. રાજ્યના અન્ય શહેરોએ પણ તેનો અમલ કરવો જોઇએ.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડોદરા મહાનગર સેવા સદને કચરાના ઢગલામાંથી વૃક્ષોનું જંગલ બનાવીને અમારા ચિંતનને સફળ કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
apply