Skip to main content
Settings Settings for Dark

સાબરકાંઠાઃ પાર્સલમાં થયેલા બ્લાસ્ટથી 2 લોકોના મોતની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલ્યો

Live TV

X
  • સાબરકાંઠાના વડાલીના વેડા ગામે થયેલા બ્લાસ્ટ મામલે જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો.

    સાબરકાંઠાના વડાલીના વેડા ગામે થયેલા બ્લાસ્ટ મામલે જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ રાજસ્થાનથી ખરીદાયેલા ડેટોનેટરને ટેપ રેકોર્ડમાં ફીટ કરી મૃતકના ઘરે મોકલાવતા સમગ્ર બ્લાસ્ટની ઘટનાને અંજામ અપાયો હતો. પૂછપરછ કરતા જયંતિ વણઝારા નામના વ્યક્તિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી છે. જો કે અચાનક થયેલા બ્લાસ્ટના પગલે જીતેન્દ્ર વણઝારા અને તેમની 12 વર્ષીય દીકરી ભૂમિકા વણઝારાનું મૃત્યુ થયું હતું. તો તેમજ અન્ય બે સગીરાઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply