Skip to main content
Settings Settings for Dark

સુરતના આ રહીશે કાગળનો નહીં બનાવ્યો સોના-ચાંદીનો દસ્તાવેજ!

Live TV

X
  • રાજ્યમાં ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં તૈયાર થયેલા મિલકત દસ્તાવેજોની નોંધણી થઈ ચૂકી છે. પરંતુ સુરત શહેરના એક રહીશે મિલકતનો દસ્તાવેજ સોના-ચાંદીથી બનાવવાની ઈચ્છા હતી. 

    તેમની આ ઈચ્છા વ્યક્ત કરતાં વકીલ અરૂણ લાહોરીએ 2.6 કિલો ચાંદી, 10 ગ્રામ સોનું અને 200 નંગ ડાયમન્ડની મદદથી મિલકત દસ્તાવેજ તૈયાર કરીને તે મુલ્યવાના દસ્તાવેજની સરકારમાં નોંધણી પણ કરાવી છે. ચાર મહિના સુધી વિવિધ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈને આ સોના-ચાંદી મઢ્યા દસ્તાવેજની નોંધણી સંભવ બની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply