Skip to main content
Settings Settings for Dark

સુરતમાં વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા 

Live TV

X
  • ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે, ત્યારે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. સુરત શહેરમાં મેઘરાજા પધાર્યા હતા. વરસાદને પગલે બફારાથી લોકોને રાહત મળી હતી. રાંદેર,અડાજણ, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. હાલમાં દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં સુરત અને આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે, જેને પગલે બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, જેની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. સુરતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply