સોમનાથ મંદિર ખાતે "કુચીપુડી નૃત્ય" કાર્યક્રમ યોજાશે
Live TV
-
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે ૧'લી ડિસેમ્બર ૨૦૧૯, રવિવારે શ્રી સોમનાથ સંકલ્પ સિદ્ધિ દિન નિમિત્તે સવારે 09:00કલાકે શ્રી સરદાર વંદના, સવારે 09:30 કલાકે મહાપૂજા શાંતીપાઠ તથા સવારે 10:00 કલાકે નૃત્યાંજલી યોજાષે.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે ૧'લી ડિસેમ્બર ૨૦૧૯, રવિવારે શ્રી સોમનાથ સંકલ્પ સિદ્ધિ દિન નિમિત્તે સવારે 09:00કલાકે શ્રી સરદાર વંદના, સવારે 09:30 કલાકે મહાપૂજા શાંતીપાઠ તથા સવારે 10:00 કલાકે નૃત્યાંજલી યોજાષે. તેમજ સાંજના 05:00થી 06:30 કલાક સુધી શ્રીમતી સ્મિતાબેન શાસ્ત્રી આરાધના નર્તક સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સીસ દ્વારા પ્રસ્તુત "કુચીપુડી નૃત્ય"કાર્યક્રમ હોય. જેમાં પરિવાર તથા મિત્રમંડળ સાથે પધારવા શ્રી સોમનાથ ટ્રસ્ટ નું ભાવભર્યું નિમંત્રણ છે.
