Skip to main content
Settings Settings for Dark

હળવડ માર્કેટ યાર્ડમાં વરસાદને કારણે તૈયાર પાકને નુકસાની

Live TV

X
  • મોરબીના હળવદ યાર્ડમાં ગુરૂવારે ભારે વરસાદને લઇને મગફળી, ઘઉં, ધાણા, જણસી સહિતના તૈયાર પાકોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

    મોરબીના હળવદ યાર્ડમાં ગુરૂવારે ભારે વરસાદને લઇને મગફળી, ઘઉં, ધાણા, જણસી સહિતના તૈયાર પાકોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જોકે માર્કેટ યાર્ડના કર્મચારીઓ દ્વારા પાકને બચાવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા. વરસાદથી પાકને બચાવવા માટે તાલપત્રી ઢાંકવામાં આવી હતી. પરંતુ પવનના લીધે નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply