Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગદ્વારા રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી

Live TV

X
  • હવામાન વિભાગદ્વારા રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે . 3મે પછીતાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં  આગામી 5 દિવસ હીટ વેવની અગાહી કરવામાં આવી છે.

    દીવમાં સીવિયર હીટ  વેવની અગાહી છે. કચ્છમાં પણ  2 દિવસ હીટ વેવની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ઉંચે જશે. અમદાવાદમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર માટે યલો, તો દીવ માટે ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના વિજ્ઞાની અભિમન્યુ ચૌહાણે આ જાણકારી આપી હતી. 

    હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વી મધ્ય પ્રદેશ, બિહાર, ગંગાના પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર કર્ણાટકમાં રાત ગરમ રહેવાની છે. પશ્ચિમ અને પૂર્વ યુપીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં ઝરમર વરસાદ પડવાની સંભાવના છે. ઘણા જિલ્લાઓમાં હીટવેવ સાથે તાપમાન 40 થી વધુ થવાની આશંકા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply