Skip to main content
Settings Settings for Dark

હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કસને 1 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીના આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.ઉલ્લેખનીય છે કે કોરોનાના કપરા કાળમાં મોટી સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા છે.જેથી આ નિર્ણય દ્વારા હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કસના માલિકોને રાહત મળી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply