Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં 6 પ્રોજેકટની સ્થાપનાથી 25 હજારથી વધુ લોકો માટે રોજગારીની તક ઉભી થશે 

Live TV

X
  • વડોદરામાં રૂ 24 હજાર કરોડના રોકાણ દ્વારા 6 પ્રોજેકટ સ્થાપશે.આ પ્રોજેકટની સ્થાપના થવાથી રાજ્યના રપ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આ અંગેના એમઓયુ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોરોના મહામારીમાં ગુજરાતે પોતાની ઓક્સિજનની જરૂરિયાત સંતુલિત રાખીને દેશના અન્ય રાજ્યોને પણ ઓક્સિજન પૂરો પાડયો તે માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply