Skip to main content
Settings Settings for Dark

GTU: ડિપ્લોમા, ડિગ્રી સેમેસ્ટર 1 અને 2ના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાનો આજથી આરંભ

Live TV

X
  • ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા, ડિગ્રી સેમેસ્ટર 1 અને 2ના વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઇને જોખમ ઊભું ના થાય તે હેતુથી ઓનલાઈન પરીક્ષા લેવાઇ રહી છે. આ પ્રસંગે જીટીયુ‌ના કુલપતિ ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડો. કે. એન.ખેરેએ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. સેમેસ્ટર 1 અને 2ની પરીક્ષાના પ્રથમ દિવસે જ ડિગ્રીના 99.14% અને‌ ડિપ્લોમાના 98.79 % વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઓનલાઈન પરીક્ષા આપી છે. આગામી દિવસોમાં જીટીયુમાં અભ્યાસ કરતાં અન્ય રાજ્યોના અને વિદેશી વિદ્યાર્થીઓ તેમના વતનમાં રહીને ઓનલાઈન પરીક્ષા આપી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply