Skip to main content
Settings Settings for Dark

RTE એકટ હેઠળ ધો.1માં પ્રવેશ માટે 30 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 ની કલમ-12(1)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ ધો.1 માં નબળા અને વંચિત જુથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. આ યોજનામાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 26-03-2024 હતી, પરંતુ આ સમયગાળામાં જાહેર રજાઓના કારણે અરજદારોને આવકના દાખલા, જાતિના દાખલા વગેરે જેવા આધારપુરાવાઓ મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે અરજી કરવાનો સમયગાળો વધારીને તા.30-03-2024 રાત્રિના 12-00 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

    અરજદારોએ https://rte.orpgujarat.com વેબસાઈટ પર હવે તા.30 માર્ચ 2024 રાત્રિના 12-00 વાગ્યા સુધી પ્રવેશ ફોર્મ ભરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply